યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. $CCK$ | $I$ મૂત્રપિંડ |
$B$.$GIP$ | $II$ હૃદય |
$C$.$ANF$ | $III$ જઠરીય ગ્રંથિ |
$D$.$ADH$ | $IV$ સ્વાદુપિંડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
A-IV, B-II, C-III, D-I
A-IV, B-III, C-II, D-I
A-III, B-II, C-IV, D-I
A-II, B-IV, C-I, D-III
ટેડપોલમાં કાયાન્તરણની પ્રક્રિયા વધારવા પાણીની શેની સાથે પ્રક્રિયા કરાવવી જોઈએ?
હેરિંગ બોડી ..... માં જોવા મળે છે.
નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિઘટન પ્રેરે છે.
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?